ચોકલેટ ખાવાથી દોઢ વર્ષની બાળકીને લોહીની ઊલટી થઈ: તબિયત લથડી; એક્સપાયરી ડેટેડ હતી ચોકલેટ, અધિકારીઓ તરત જ દુકાને પહોંચી તપાસ હાથ ધરી
પટિયાલા8 કલાક પેહલાકૉપી લિંકપંજાબના લુધિયાણામાં દોઢ વર્ષની બાળકીને ચોકલેટ ખાધા બાદ લોહીની ઊલટી થઈ હતી. પરિવારજનો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ...