30 ડિસેમ્બરે સોમવતી અમાસ: ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાની પરંપરા, પિતૃશ્રાદ્ધનું પણ ખાસ મહત્ત્વ; જાણો આ દિવસે કયા શુભ કાર્યો કરી શકાય
અમાવસ્યાનો સ્વામી પિતૃ માનવામાં આવે છે, તેથી આ તિથિએ લોકો પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરે છે. સૂર્યપૂજા માટે શ્રેષ્ઠ સમય ...