ક્રાઈમ સીન પરથી કન્નડ એક્ટર દર્શનની તસવીરો સામે આવી: 1300 પાનાની ચાર્જશીટ સાથે જામીન રદ કરવાની માંગ, ફેનની હત્યાનો આરોપ
14 કલાક પેહલાકૉપી લિંકચાહક રેણુકાસ્વામીની હત્યાના આરોપમાં 4 મહિનાથી જેલમાં રહેલા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાની વિરુદ્ધ શનિવારે 1300 પાનાની ચાર્જશીટ ...