પવિત્રા ગૌડા 7 મહિના બાદ જેલમાંથી બહાર આવી: કન્નડ સુપરસ્ટાર દર્શનની પાર્ટનરને શરતી જામીન, ફેન્સની હત્યામાં છે મુખ્ય આરોપી
2 કલાક પેહલાકૉપી લિંકરેણુકા સ્વામી હત્યા કેસમાં મુખ્ય આરોપી પવિત્ર ગૌડાને મંગળવારે પરપ્પના અગ્રહરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. ...