માર્ક ઝકરબર્ગ ટ્રમ્પને 217 કરોડ રૂપિયાનું વળતર આપશે: કોર્ટની બહાર જ કેસ પૂરો કરવામાં આવશે; મેટાએ 2021માં ફેસબુક-ઇન્સ્ટા એકાઉન્ટ બંધ કર્યું
વોશિંગ્ટન41 મિનિટ પેહલાકૉપી લિંકમાર્ક ઝકરબર્ગની કંપની મેટા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 25 મિલિયન ડોલર (લગભગ 217 કરોડ રૂપિયા)નું વળતર આપશે. ...