ત્રીજા ક્વાર્ટરમાં પેટીએમને ₹208 કરોડની ખોટ: છેલ્લા ક્વાર્ટરમાં 930 કરોડનો નફો થયો હતો, 6 મહિનામાં શેર બમણો થયો
મુંબઈ46 મિનિટ પેહલાકૉપી લિંકનાણાંકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં Paytmની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશની ચોખ્ખી ખોટ ઘટીને રૂ. 208 ...