પેટીએમનો શેર 52 સપ્તાહની ટોચે પહોંચ્યો: 2% ના વધારા સાથે ₹975.35 પર બંધ, કંપની જાપાનના PayPayમાં ₹2,117 કરોડનો હિસ્સો વેચશે
મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકવન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (પેટીએમની પેરેન્ટ કંપની) ના શેરમાં શુક્રવારે 2% થી વધુનો વધારો જોવા મળ્યો હતો. ...