CJIએ કહ્યું- SC જજોં પાસે સાતેય દિવસ કામ: 5 દિવસમાં 50 કેસની સુનાવણી, શનિવારે ચુકાદો લખવો, રવિવારે સોમવારની ફાઇલ વાંચવી
નવી દિલ્હી51 મિનિટ પેહલાકૉપી લિંકCJI કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ટ્રાન્સફોર્મેટિવ કોન્સ્ટિટ્યુશનલિઝમ પર સ્પીચ આપી રહ્યા હતા.ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડે જજોની ...