અંબુજા પેન્ના સિમેન્ટ ખરીદવાના ન્યૂઝથી શેર 2.40% વધ્યા: અંબુજાનો ટ્રેડ હાલમાં રૂ.680 પર પહોંચ્યો, જેફરીઝે રૂ.735નો ટાર્ગેટ આપ્યો હતો
મુંબઈ36 મિનિટ પેહલાકૉપી લિંકઅદાણી ગ્રૂપની અંબુજા સિમેન્ટ પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL)માં 100% હિસ્સો ખરીદી રહી છે. આ સમાચાર પછી ...