બે જૂથ વચ્ચેના ધીંગાણામાં યુવકની હત્યા: વેજલપુરમાં મહિલા સામે જોઈને હસ્તા ઝઘડો થયો; મારામારીમાં યુવકને છરીના ઘા ઝીંકી દેતા હોસ્પિટલમાં દમ તોડ્યો – Ahmedabad News
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતમોડી રાત્રે કંટ્રોલરૂમમાં એક કોલ આવ્યો હતો, જેમાં ફતેવાડી કેનાળ પાછળના વિસ્તારમાં બે જૂથ ...