RBI ગવર્નરે કહ્યું- ક્રિપ્ટોકરન્સી ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી માટે મોટું જોખમ: આના માટે આંતરરાષ્ટ્રીય સમજ હોવી જરૂરી છે, ભારત તેના પર સવાલ ઉઠાવનાર પહેલો દેશ
મુંબઈ55 મિનિટ પેહલાકૉપી લિંકક્રિપ્ટોકરન્સી ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી અને મોનેટરી સ્ટેબિલિટી માટે મોટું જોખમછે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે ...