PF પર વ્યાજ દર 8.25% પર જળવાઇ રહેવાનો અંદાજો: ખાતામાં ₹1 લાખ જમા કરાવવા પર ₹8,250 વ્યાજ મળશે; છેલ્લા બે નાણાકીય વર્ષમાં વ્યાજ દરમાં વધારો થયો હતો
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય વર્ષ 2024-25 માટે પીએફ ખાતામાં જમા રકમ પરનો વ્યાજ દર 8.25% પર જાળવી રાખવાની અપેક્ષા ...