પેલેસ્ટિનિયન સમર્થકોએ ટ્રમ્પના ગોલ્ફ કોર્સમાં તોડફોડ કરી: રિસોર્ટની દિવાલો પર ટ્રમ્પ માટે અપશબ્દો અને ફ્રી ગાઝા જેવા નારા લખ્યા
લંડન48 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે પેલેસ્ટિનિયન સમર્થકોએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્કોટિશ ગોલ્ફ રિસોર્ટમાં તોડફોડ કરી હતી. આ તોડફોડ ટ્રમ્પના ગાઝા ...