ટ્રમ્પનું નામ લીધુ ને ખુરશી પરથી ગયા: ટ્રમ્પની ટીકા કરનાર રાજદૂતને ન્યુઝીલેન્ડે હાંકી કાઢ્યા, કહ્યું હતું- તેઓ ઇતિહાસ જાણતા નથી
વેલિંગ્ટન6 કલાક પેહલાકૉપી લિંકફિલ ગોફ બ્રિટનમાં ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર હતા.ન્યૂઝીલેન્ડે બ્રિટનમાં હાઈ કમિશનર ફિલ ગોફને બરતરફ કર્યા છે. લંડનમાં એક ...