બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હેડ કોચ હથુરુસિંઘેને સસ્પેન્ડ કર્યા: ફિલ સિમોન્સ વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત; ભારત પ્રવાસ બાદ લેવાયો નિર્ણય
સ્પોર્ટ્સ ડેસ્ક54 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના હેડ કોચ ચંડિકા હથુરુસિંઘેને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ શિસ્તભંગના કારણોસર સસ્પેન્ડ કર્યા છે. તેમને 48 ...