કેમ્પસ વાળા એક્ટરને આપવામાં આવે છે મોટી ફિલ્મો: તાપસી પન્નુએ જણાવ્યું કે, ‘પાર્ટીઓમાં જવાથી કેમ્પમાં જગ્યા મળે છે, પરંતુ હું આ ન કરી શકું’
14 મિનિટ પેહલાકૉપી લિંકતાપસી પન્નુ હંમેશા કેમ્પ કલ્ચર, ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી બહારની ચર્ચા અને નેપોટિઝ્મ અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતી ...