ચીની સેનાએ પ્રદર્શનકારીઓ પર ટેન્ક ચડાવી હતી: હવે યુરોપિયન સંસદની બહાર નરસંહારનું સ્મારક લગાવાયું; 10 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા
બ્રસેલ્સ17 મિનિટ પેહલાકૉપી લિંકબેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યુરોપિયન સંસદની બહાર ચીનના પિલર ઓફ સેમ મેમોરિયલનું મૉડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ...