આજે પિતૃશ્રાદ્ધનો ત્રીજો દિવસ: મોક્ષનગરી ગયામાં પિંડદાન, તર્પણ, શ્રાદ્ધપૂજાથી તમારી સો પેઢીઓ તરી જશે; ભગવાન રામે અહીં કર્યું હતું પિતા દશરથનું શ્રાદ્ધ
47 મિનિટ પેહલાકૉપી લિંક18 સપ્ટેમ્બરથી શ્રાદ્ધપર્વ શરૂ થયું છે. હિન્દુ માન્યતા પ્રમાણે શ્રાદ્ધપર્વમાં પિતૃઓ માટે પૂજા-પાઠ અને પિંડદાન કરવાની પરંપરા ...