નોન-સ્ટિક તવાથી દર વર્ષે લાખો લોકો બીમાર: તમારા ઘરના નોનસ્ટિક પેન પર સ્ક્રેચ તો નથી ને?; તેમાંથી રિલીઝ થાય છે 23 લાખ માઇક્રોપ્લાસ્ટિક
2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકતમે તમારા ઘરમાં નોન-સ્ટિક તવા વાપરતા હશો. ધોતી વખતે તેના પર સ્ક્રેચ પડતા હશે. સ્ક્રેચ ...