એડિલેડ ટેસ્ટમાં હેઝલવુડની જગ્યાએ સ્કોટ બોલેન્ડ રમશે: 18 મહિના પછી ટીમમાં કમબેક કરશે, મિચેલ માર્શ પણ સંપૂર્ણપણે ફિટ; પ્લેઇંગ-11નો ભાગ હોઈ શકે
એડિલેડ6 મિનિટ પેહલાકૉપી લિંકબોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડનું સ્થાન ઝડપી બોલર સ્કોટ બોલેન્ડ લેશે. આ સિવાય ઓલરાઉન્ડર મિચેલ ...