દિલ્હીમાં હાલમાં આયુષ્માન યોજના લાગુ નહીં થાય: સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો; કેજરીવાલે કહ્યું- આ દેશનું સૌથી મોટું કૌભાંડ
નવી દિલ્હી45 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીની સરકારને આયુષ્માન ...