મોદીએ નીતિશને પકડીને હારની અંદર ખેંચ્યા: નીતિશે કહ્યું- હવે હું ક્યાંય નહીં જાઉં, 400થી વધુ સીટ જીતીશું; પીએમ અહીં આવતા-જતા રહેશે
15 મિનિટ પેહલાકૉપી લિંકPM નરેન્દ્ર મોદી 18 મહિના પછી ફરી બિહારના પ્રવાસે છે. ઔરંગાબાદ બાદ હવે પીએમ બેગુસરાયમાં સીએમ નીતિશ ...