આજે ખેડૂતોના ખાતામાં આવશે બે હજાર રૂપિયા: PM મોદી આજે કિસાન સન્માનનો 16મો હપ્તો જાહેર કરશે, 9.75 કરોડ ખેડૂતોને ફાયદો થશે
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 28મી ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો ...