PM-કિસાનનો 19મો હપ્તો આજે રિલીઝ થશે: 9.8 કરોડ ખેડૂતોને 22 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, 6 હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવશે
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ પીએમ-કિસાન યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે. આ હપ્તો બિહારના ભાગલપુરમાં આયોજિત ...