PM મોદી-ઇમેન્યુઅલ મેક્રોન માર્સે પહોંચ્યા: થર્મોન્યુક્લિયર પ્રોજેક્ટની મુલાકાત કરશે, સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે; આગામી AI સમિટ ભારતમાં યોજાશે
પેરિસ3 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદી ભારત-ફ્રાન્સ CEO ફોરમની બેઠકમાં ભાગ લીધા બાદ ફ્રાન્સના તટીય શહેર માર્સે પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ...