જુબિન નૌટિયાલના ભજનનાં પીએમ મોદીએ વખાણ કર્યા!: PMએ કહ્યું, ‘આ ભજન હૃદય સ્પર્શી છે,’ મનોજ મુન્તાશીરે વડાપ્રધાનનો આભાર માન્યો
23 મિનિટ પેહલાકૉપી લિંકજુબિન નૌટિયાલનું એક વર્ષ જૂનું ભજન ફરી એકવાર સમાચારોમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને પોતાના સોશિયલ મીડિયા ...