મોદીએ કહ્યું- મેં હરિયાણાની રોટલી ખાધી, મજબૂત સરકાર ચલાવી: અંબાલામાં કહ્યું- ઈન્ડી ગઠબંધનના લોકો રામમંદિરનું અપમાન કરી રહ્યા છે, સોનીપતમાં કરશે રેલી
09:48 AM18 મે 2024કૉપી લિંકPMએ કહ્યું- સમગ્ર હરિયાણાને રામ રામપીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ભારત માતા કી જયથી કરી ...