PMએ કહ્યું- પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓને ડામી દે છે: મન કી બાતમાં કહ્યું- રાજકીય પૃષ્ઠભૂમિ વગરના યુવા નેતાઓ દ્વારા લોકશાહી મજબૂત બનશે
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ રવિવારે સવારે મન કી બાત કાર્યક્રમમાં સ્પેસ સેક્ટરમાં રિફોર્મ અને હર ઘર તિરંગા અભિયાનની ...