પીએમ મોદી આજે મોરેશિયસના બે દિવસના પ્રવાસે: રાષ્ટ્રીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રહેશે; 10 વર્ષમાં બીજી મુલાકાત
પોર્ટ લુઇસ43 મિનિટ પેહલાકૉપી લિંકફાઈલ ફોટોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે હિંદ મહાસાગરમાં આવેલા દેશ મોરેશિયસની બે દિવસીય સત્તાવાર ...