મોદી આજે મોરેશિયસના રાષ્ટ્રીય સમારોહમાં ચીફ ગેસ્ટ બનશે: ભારતીય સેનાના સૈનિકો પણ ભાગ લેશે; PM મોદીને મળશે સર્વોચ્ચ સન્માન
પોર્ટ લુઇસ9 મિનિટ પેહલાકૉપી લિંકPM નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ...