મુઈઝુએ કહ્યું- ભારતની સુરક્ષાને નુકસાન નહીં થવા દઈએ: અમારા સંબંધો સારા, આ મુલાકાત વધુ મજબૂત થશે; તેઓ PM મોદીને મળ્યા
નવી દિલ્હી59 મિનિટ પેહલાકૉપી લિંકમાલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું કે તેમના દેશની 'માલદીવ્સ ફર્સ્ટ' નીતિ ભારતના સંબંધોને અસર કરશે નહીં. ...