ભારતે ઇમિગ્રન્ટ્સને લેવા માટે પોતાનું વિમાન કેમ ન મોકલ્યું?: કોલંબિયાએ અમેરિકન વિમાન પાછુ મોકલ્યું હતું; ટ્રમ્પને નારાજ ન કરવાના 4 કારણ
વોશિંગ્ટન ડીસી42 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ 104 ભારતીયોને સાંકળોથી બાંધીને ભારત મોકલી દીધા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો.તારીખ- 5 ...