આસિયાન સમિટ માટે PM મોદી કમ્યુનિસ્ટ દેશ લાઓસ પહોંચ્યા: બૌદ્ધ સાધુઓએ સ્વાગત કર્યુ; ભારતીય સમુદાય સાથે લાઓસની રામાયણ પણ નિહાળી
નવી દિલ્હી56 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસના પ્રવાસે છે. તેમણે ત્યાં લાઓસની રામાયણ જોઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-આસિયાન સમિટમાં ...