પીએમ મોદીએ 1000 દીદીઓને ડ્રોન આપ્યા: કહ્યું- જ્યારે પણ મેં મહિલા સશક્તિકરણની વાત કરી તો કોંગ્રેસ જેવી પાર્ટીઓએ મારી મજાક ઉડાવી
નવી દિલ્હી44 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદીએ આજે સોમવારે દિલ્હીમાં એમ્પાવર્ડ વુમન-ડેવલપ્ડ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે એક હજાર દીદીઓને ...