‘જંગલરાજવાળા લોકો મહાકુંભને ગાળો આપે છે’: મોદીએ બિહારમાં કહ્યું- જે લોકો ઘાસચારો ખાય તેઓ પરિસ્થિતિ ન બદલી શકે; નીતિશને લાડલા CM કહ્યાં
ભાગલપુર41 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુર પહોંચ્યા. તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પાડ્યો ...