PMએ પાનીપતમાં વીમા સખી યોજના શરૂ કરી: મોદીએ કહ્યું- હરિયાણાના લોકો દેશભક્ત છે, તેમણે ‘એક હૈ તો સેફ હૈ’નો મંત્ર અપનાવ્યો છે
અમન વર્મા/અભિષેક વાજપેયી,પાણીપત10 કલાક પેહલાકૉપી લિંકપીએમ નરેન્દ્ર મોદી સભામાં સંબોધન કર્યુ હતું અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ હાજર ...