7 તબક્કામાં ચૂંટણી પર વિપક્ષના સવાલ: TMCએ કહ્યું- ખિસ્સામાં વધારે ભંડોળવાળી પાર્ટીને ફાયદો થશે, ખડગેએ કહ્યું- મોદીને પ્રચાર કરવાની વધુ તક મળશે
નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકમલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીના શિડ્યુલ જાહેર કર્યા બાદ કહ્યું- 7 તબક્કામાં થનારી ચૂંટણીમાં ભાજપને ફાયદો થશે. ...