Tag: PM Narendra Modi

મોદીએ કહ્યું- 10 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 35% વધી:  ભારતીય અર્થતંત્રમાં 90% વૃદ્ધિ થઈ, દેશવાસીઓને સુશાસન આપવાનો અમારો સંકલ્પ

મોદીએ કહ્યું- 10 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 35% વધી: ભારતીય અર્થતંત્રમાં 90% વૃદ્ધિ થઈ, દેશવાસીઓને સુશાસન આપવાનો અમારો સંકલ્પ

નવી દિલ્હી20 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં ET વર્લ્ડ લીડર્સ ફોરમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ ...

ખડગેએ કહ્યું- UPS માં U એટલે મોદી સરકારનો U-ટર્ન:  લેટરલ એન્ટ્રી-બ્રોડકાસ્ટ બિલ પછી હવે પેન્શન સ્કીમ; PMના અહંકાર પર જનતાનું વર્ચસ્વ

ખડગેએ કહ્યું- UPS માં U એટલે મોદી સરકારનો U-ટર્ન: લેટરલ એન્ટ્રી-બ્રોડકાસ્ટ બિલ પછી હવે પેન્શન સ્કીમ; PMના અહંકાર પર જનતાનું વર્ચસ્વ

નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકનવી પેન્શન યોજના બાદ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ...

જલગાંવમાં PMએ કહ્યું- મહિલાઓ સામેના ગુનાઓ માફીલાયક નથી:  દોષિત બચવો ન જોઈએ; સરકારો આવતી-જતી રહેશે, મહિલાઓના સન્માનની રક્ષા કરવાની જવાબદારી આપણી છે

જલગાંવમાં PMએ કહ્યું- મહિલાઓ સામેના ગુનાઓ માફીલાયક નથી: દોષિત બચવો ન જોઈએ; સરકારો આવતી-જતી રહેશે, મહિલાઓના સન્માનની રક્ષા કરવાની જવાબદારી આપણી છે

જલગાંવ/જોધપુર18 મિનિટ પેહલાકૉપી લિંકમોદીએ કહ્યું કે, લખપતિ દીદી યોજના માત્ર મહિલાઓની આવક વધારવા માટે જ નથી પરંતુ ભાવિ પેઢીઓને સશક્ત ...

યુક્રેને કહ્યું- જો ભારત વલણ બદલે તો યુદ્ધ બંધ થાય:  ઝેલેન્સકીએ કહ્યું- જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે નહીં તો પુતિન સીઝફાયર માટે ઘુંટણીયે પડી જશે

યુક્રેને કહ્યું- જો ભારત વલણ બદલે તો યુદ્ધ બંધ થાય: ઝેલેન્સકીએ કહ્યું- જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે નહીં તો પુતિન સીઝફાયર માટે ઘુંટણીયે પડી જશે

કિવ42 મિનિટ પેહલાકૉપી લિંકPM મોદીએ શુક્રવારે યુક્રેન પહોંચ્યા બાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ...

યુદ્ધ હોય કે કોરોના… ભારત માટે માનવતા પહેલા:  મોદીએ કહ્યું- 45 વર્ષ પછી કોઈ ભારતીય PM પોલેન્ડ આવ્યા; જામસાહેબને શ્રદ્ધાંજલિ આપી, આજે રાતે યુક્રેન જશે

યુદ્ધ હોય કે કોરોના… ભારત માટે માનવતા પહેલા: મોદીએ કહ્યું- 45 વર્ષ પછી કોઈ ભારતીય PM પોલેન્ડ આવ્યા; જામસાહેબને શ્રદ્ધાંજલિ આપી, આજે રાતે યુક્રેન જશે

વોર્સો10 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ...

મોદી યુક્રેન પહોંચે તે પહેલાં રશિયા પર મિસાઈલ મારો:  45 વર્ષમાં પહેલીવાર કોઈ PM પોલેન્ડ-યુક્રેનની મુલાકાતે, પોલેન્ડમાં જામ સાહેબના સ્મારકે પણ જશે

મોદી યુક્રેન પહોંચે તે પહેલાં રશિયા પર મિસાઈલ મારો: 45 વર્ષમાં પહેલીવાર કોઈ PM પોલેન્ડ-યુક્રેનની મુલાકાતે, પોલેન્ડમાં જામ સાહેબના સ્મારકે પણ જશે

45 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી પોલેન્ડ જવા રવાના થયા હતા.રશિયા અને યુક્રેન વોર વધુ આક્રમક બની રહી છે. ...

મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી:  પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા કહ્યું; બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી

મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી: પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા કહ્યું; બંધકોની મુક્તિ અને યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી

નવી દિલ્હી22 મિનિટ પેહલાકૉપી લિંકમોદીએ ઇઝરાયલના વડાપ્રધાનને હમાસ સાથેના યુદ્ધનો વાતચીત દ્વારા ઉકેલ લાવવા જણાવ્યું હતું. (ફાઇલ ફોટો)ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન ...

આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે:  મોદી કેબિનેટ દ્વારા 8 રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી; SC/ST આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ થશે નહીં

આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવાશે: મોદી કેબિનેટ દ્વારા 8 રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી; SC/ST આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ થશે નહીં

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકકેબિનેટની બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી હતી.કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે ...

મોદીની રશિયા મુલાકાતનો મુદ્દો અમેરિકી સંસદમાં ગુંજ્યો:  અધિકારીઓએ કહ્યું- અમે સમય-સંદેશથી નિરાશ, ભારત-રશિયા કોઈ સંરક્ષણ સોદો કરી શક્યા નહિ

મોદીની રશિયા મુલાકાતનો મુદ્દો અમેરિકી સંસદમાં ગુંજ્યો: અધિકારીઓએ કહ્યું- અમે સમય-સંદેશથી નિરાશ, ભારત-રશિયા કોઈ સંરક્ષણ સોદો કરી શક્યા નહિ

1 કલાક પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકાએ કહ્યું કે, મોદીની ...

Page 3 of 8 1 2 3 4 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?