Tag: PM Narendra Modi

પંજાબના CMએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો:  ભગવંત માન હાજરી નહીં આપે; I.N.D.I.A. બ્લોકના નિર્ણયને સમર્થન આપ્યું

પંજાબના CMએ નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કર્યો: ભગવંત માન હાજરી નહીં આપે; I.N.D.I.A. બ્લોકના નિર્ણયને સમર્થન આપ્યું

અમૃતસર47 મિનિટ પેહલાકૉપી લિંકપંજાબના મુખ્યમંત્રી ભગવંત માન.આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની પંજાબ સરકારે ઈન્ડિયા ગઠબંધન સાથેની એકતામાં નીતિ આયોગની ...

ચેમ્પિયન્સને આવકારવા તૈયાર છે દેશવાસીઓ…:  PM સાથે સવારનો બ્રેક ફાસ્ટ, પછી ખુલ્લી છતવાળી બસમાં વિક્ટ્રી પરેડ; સાંજે વાનખેડે ખાતે સમ્માન સમારોહ
રાહુલે હિન્દુ પર શું કહ્યું કે PM ઉભા થઈ ગયા:  શાહ, રાજનાથ, શિવરાજસિંહે કેમ ટોક્યા; 90 મિનિટના ભાષણમાં એવું તો શું બોલ્યા કે વિવાદ થઈ ગયો…

રાહુલે હિન્દુ પર શું કહ્યું કે PM ઉભા થઈ ગયા: શાહ, રાજનાથ, શિવરાજસિંહે કેમ ટોક્યા; 90 મિનિટના ભાષણમાં એવું તો શું બોલ્યા કે વિવાદ થઈ ગયો…

નવી દિલ્હી42 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલ ગાંધીએ લોકસભામાં ભાષણ દરમિયાન ભગવાન શિવ, ગુરુ નાનક, સ્વસ્તિક, પ્રાર્થના કરતા હાથ અને ઈસુ ખ્રિસ્તના ...

દેશ-દુનિયામાંથી ટીમ ઈન્ડિયાને જીતની વધામણી:  PM મોદીએ ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી; ધોનીએ કહ્યું- આનાથી સારી બર્થડે ગિફ્ટ ન હોઈ શકે

દેશ-દુનિયામાંથી ટીમ ઈન્ડિયાને જીતની વધામણી: PM મોદીએ ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી; ધોનીએ કહ્યું- આનાથી સારી બર્થડે ગિફ્ટ ન હોઈ શકે

સ્પોર્ટ્સ ડેસ્ક48 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (30 જૂન) ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી હતી ...

મોદીએ સંસદ સત્ર પહેલાં કટોકટીનો ઉલ્લેખ કર્યો:  કહ્યું- 50 વર્ષ પહેલાં બંધારણને ફગાવી દેવાયું હતું; નાટક અને નારાથી સંસદ નહીં ચાલે

મોદીએ સંસદ સત્ર પહેલાં કટોકટીનો ઉલ્લેખ કર્યો: કહ્યું- 50 વર્ષ પહેલાં બંધારણને ફગાવી દેવાયું હતું; નાટક અને નારાથી સંસદ નહીં ચાલે

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકપીએમ મોદીએ 18મી લોકસભાના પ્રથમ સત્રમાં સૌપ્રથમ સાંસદ તરીકે શપથ લીધા.આજે (24 જૂન, 2024) સોમવારથી 18મી ...

મોદીએ શેખ હસીનાને રેડ કાર્પેટ પાથરી આવકાર્યા:  તિસ્તા નદી પર ચર્ચા કરશે, બાંગ્લાદેશ ચીનની મદદથી તેના પર બેરેજ બનાવશે

મોદીએ શેખ હસીનાને રેડ કાર્પેટ પાથરી આવકાર્યા: તિસ્તા નદી પર ચર્ચા કરશે, બાંગ્લાદેશ ચીનની મદદથી તેના પર બેરેજ બનાવશે

2 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી.બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના ભારત પ્રવાસનો આજે ...

દાલ સરોવરના કિનારે મોદીના યોગ:  લોકો સાથે સેલ્ફી લીધી; બર્ફીલા પહાડ, ચીની બોર્ડર પર સેનાના જવાનોએ યોગાસન કર્યા

દાલ સરોવરના કિનારે મોદીના યોગ: લોકો સાથે સેલ્ફી લીધી; બર્ફીલા પહાડ, ચીની બોર્ડર પર સેનાના જવાનોએ યોગાસન કર્યા

શ્રીનગર9 કલાક પેહલાકૉપી લિંકપીએમ મોદીએ SKICCના હોલમાં યોગ કર્યાઆજે 10મો ઈન્ટરનેશનલ યોગ દિવસ છે. વડાપ્રધાને શ્રીનગરમાં યોગ કર્યા. આ કાર્યક્રમ ...

દલાઈ લામા બાદ નેન્સી પેલોસી મોદીને મળ્યા:  ભારતની મુલાકાતથી ચીન ગુસ્સે થયું, કહ્યું- તિબેટના ધાર્મિક નેતા અલગતાવાદી; અમેરિકા ખોટો સંદેશ આપવાનું બંધ કરે

દલાઈ લામા બાદ નેન્સી પેલોસી મોદીને મળ્યા: ભારતની મુલાકાતથી ચીન ગુસ્સે થયું, કહ્યું- તિબેટના ધાર્મિક નેતા અલગતાવાદી; અમેરિકા ખોટો સંદેશ આપવાનું બંધ કરે

32 મિનિટ પેહલાકૉપી લિંકપીએમ મોદીએ ગુરુવારે નેન્સી પેલોસી સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને ...

મોદી આજે સાંજે શ્રીનગર જશે:  ત્રીજી વખત PM બન્યા બાદ પ્રથમ જમ્મુ-કાશ્મીરની મુલાકાત, કાલે દલ તળાવના કાંઠે યોગ કરશે

મોદી આજે સાંજે શ્રીનગર જશે: ત્રીજી વખત PM બન્યા બાદ પ્રથમ જમ્મુ-કાશ્મીરની મુલાકાત, કાલે દલ તળાવના કાંઠે યોગ કરશે

શ્રીનગર46 મિનિટ પેહલાકૉપી લિંકયોગ દિવસ પહેલા પણ પીએમ મોદીએ પોતાના AI જનરેટેડ વીડિયો શેર કર્યા છે, જેમાં યોગના અલગ-અલગ આસનો ...

આજે અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક:  NSA અને RAW અધિકારીઓ સામેલ થશે; જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ, અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે

આજે અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક: NSA અને RAW અધિકારીઓ સામેલ થશે; જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ, અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે

શ્રીનગર/નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકઅમિત શાહે 14 જૂને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની પણ સમીક્ષા કરી હતી.જમ્મુ-કાશ્મીરમાં ...

Page 4 of 8 1 3 4 5 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?