માલદીવના પૂર્વ રક્ષા મંત્રીએ કહ્યું- ભારત હંમેશા અમારું મદદગાર: કહ્યું- અમે અહીં ખોટા કારણોસર ચર્ચામાં છીએ, પડોશીઓ સાથે મિત્રતા રાખવી જરૂરી
5 મિનિટ પેહલાકૉપી લિંકફૂટેજમાં માલદીવનe પૂર્વ રક્ષા મંત્રી મારિયા દીદી ભારત સાથેના સંબંધો વિશે વાત કરતી જોવા મળે છે. (ક્રેડિટ- ...