ભારત WTC પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું: સતત ત્રીજી વખત ફાઈનલ રમવાની અપેક્ષાઓ વધી; ઓસ્ટ્રેલિયાનો સામનો કરી શકે છે
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકICC ટુર્નામેન્ટની ફાઈનલ ફરી એકવાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે વેલિંગ્ટન ...