કુણાલ કામરાને ત્રીજું સમન્સ, 5 એપ્રિલના રોજ બોલાવાયો: અગાઉના 2 સમન્સમાં હાજર થયો નહીં; મદ્રાસ હાઈકોર્ટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન મંજૂર કર્યા છે
મુંબઈ8 મિનિટ પેહલાકૉપી લિંકપેરોડી સોન્ગ વિવાદ બાદ શિવસેના શિંદે જૂથના સમર્થકોએ હેબિટેટ કોમેડી ક્લબમાં તોડફોડ કરી હતી.મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ ...