પત્ની જીવે છે અને હત્યા કેસમાં પતિએ જેલ ભોગવી: બોયફ્રેન્ડ સાથે રહેતી હતી, પોલીસે તપાસ વીના જ હત્યાનો કેસ ઠોકી બેસાડ્યો હતો; કોર્ટે SPને સમન્સ પાઠવ્યું
બેંગ્લોર10 મિનિટ પેહલાકૉપી લિંકસુરેશે 18 વર્ષ પહેલા મલ્લિગે નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે બાળકો છે. નવેમ્બર 2020માં, ...