કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાએ ચાહકની હત્યા કરી!: સીસીટીવી ફૂટેજમાં ગુનાનું સ્થળ છોડીને જતો જોવા મળ્યો, ગર્લફ્રેન્ડની પણ ધરપકડ
29 મિનિટ પેહલાકૉપી લિંક11 જૂને કન્નડ સિનેમાના લોકપ્રિય અભિનેતા દર્શન થૂગુદીપાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પોતાના જ ચાહકની ...