એક્ટર મુશ્તાકના અપહરણમાં ખુલાસો, 4ની ધરપકડ: માસ્ટર માઇન્ડ લવી સહિત 6 ફરાર, નાના કલાકારને ફસાવવાનો માસ્ટર પ્લાન; પોલીસે આપી જાણકારી
મેરઠ2 કલાક પેહલાકૉપી લિંકબિજનૌર પોલીસે એક્ટર મુશ્તાક ખાનના અપહરણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બિજનૌરના એસપી ...