ADRએ કહ્યું- રાષ્ટ્રીય પક્ષોની 82% આવકનો સોર્સ ખબર નથી: 1832 કરોડ અજ્ઞાત સ્ત્રોતોમાંથી આવ્યા, જેમાંથી 1510 કરોડ ઇલેક્ટોરલ બોન્ડથી એકઠા થયા
નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકએસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગુરુવાર, 7 માર્ચના રોજ એક અહેવાલમાં જણાવ્યું કે દેશના 82% રાજકીય ...