બાંગ્લાદેશમાં 7 મહિનામાં કપડાની 140 ફેક્ટરી બંધ: 1 લાખ લોકો બેરોજગાર, કંપનીના માલિકો દેશ છોડીને ભાગી રહ્યા છે
ઢાકા45 મિનિટ પેહલાકૉપી લિંકગારમેન્ટ સેક્ટરમાં સર્જાયેલી કટોકટીના કારણે હજારો લોકો બેરોજગાર બની ગયા છે. (ફોટો-ફાઈલ)બાંગ્લાદેશનો ગારમેન્ટ સેક્ટર હાલમાં ગંભીર કટોકટીમાંથી ...