ધર્મેન્દ્ર ઈચ્છતા ન હતા કે હેમા રાજકારણમાં આવે: એક્ટ્રેસે કહ્યું, ‘તેઓ ઇચ્છતા હતા કે હું ચૂંટણી ન લડું કારણ કે આ મુશ્કેલ કામ છે, વિનોદ ખન્નાએ ઘણી મદદ કરી’
9 કલાક પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિનીએ ફિલ્મોની સાથે-સાથે રાજકારણમાં પણ સફળ ઇનિંગ રમી છે, પરંતુ શું તમે જાણો છો ...