રાજૌરીમાં સેના પર 4 આતંકીવાદીઓએ હુમલો કર્યો હતો: અમેરિકન M-4 રાઈફલથી સ્ટીલની ગોળીઓ વરસાવી, અફઘાનિસ્તાન છોડતા સમયે US આર્મી ત્યાં જ મુકીને જતી રહી હતી
શ્રીનગર18 મિનિટ પેહલાકૉપી લિંકડેરા સ્ટ્રીટ અને બુફલિયાઝના કોર્નર પર ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ કાફલા પર અમેરિકન M-4 એસોલ્ટ રાઇફલ્સથી ફાયરિંગ ...