આ સરકારી સ્કૂલોમાં કેવી રીતે ભણશે ગુજરાત: રાજકોટ મનપા સંચાલિક સ્કૂલ નં-1, 51નું કામ બાકી, 2008થી સ્કૂલ નં-99 ભાડાના મકાનમાં ચાલે છે; 222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ – Rajkot News
ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત હેઠળ ગરીબ વર્ગનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સરળતાથી મળે તેના માટે પૂરતી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં ...